Ticker

6/recent/ticker-posts

ગુજરાતના ભુતપૂર્વ સ્વ.મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરીને જન્મ દિવસ નિમિત્તે સત્ સત્ નમન

 

ગુજરાતના ભુતપૂર્વ સ્વ.મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરીને જન્મ દિવસ નિમિત્તે સત્ સત્ નમન🙏🙏

જેમણે ખેડૂતો માટે વીજબીલનું હોર્સપાવરમાં રુપાંતર કર્યું.

જેમણે બેકલોગની જગ્યા પર નોંધપાત્ર ભરતી કરી.

જેમણે હજારોની સંખ્યામાં બિનતાલિમ આદિવાસી શિક્ષકોની ભરતી કરી એમનું જીવનધોરણ સુધાર્યું.

જેમણે સૌથી વધુ સિંચાઇ યોજનાઓને મંજૂરી આપી.

જેમનાં સમયે સતત ૩ વર્ષ દુષ્કાળ પડ્યો પરંતુ એમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નોંધપાત્ર કામ કર્યું.

એવાં ગુજરાતના પ્રથમ અને એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરીને જન્મદિવસ નિમિત્તે સત્ સત્ નમન


Post a Comment

0 Comments