Ticker

6/recent/ticker-posts

નારીશક્તિ Aarti Bhil ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

 




આદિવાસી સમાજ માટે હંમેશા અન્યાય સામે તત્પપર રહેતાં જાગૃત નારીશક્તિ Aarti Bhil  ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.🎉💐🎊

પ્રકૃતિ આપને સદાય તંદુરસ્ત અને સલામત રાખે અને સમાજના કામ માટે હંમેશા તત્પર રહો એવી હાર્દિક શુભકામનાઓ....💐🎊

ગુજરાતની ધન્ય ધરા અને દેશવાસીઓને વિશ્વ ભરમાં ગૌરવ અપાવનાર મા ભારતીના નિષ્ઠાવાન સેવક એવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબથી પ્રેરિત થઈ આરતીબેન ભીલ દ્વારા બનાવડાવેલ આ ચિત્ર નિહાળી ક્ષણે-ક્ષણે પ્રત્યેક ક્ષણે અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવાય છે. આ ચિત્ર મોદી સાહેબના ગુજરાત પ્રત્યેના અગાઢ પ્રેમ, સંવેદનશીલ લાગણી, રાજ્યના સર્વાંગી કલ્યાણ, જનતા જનાર્દનના સમાવેશક વિકાસ, સમાજની એકતા અને અખંડિતતાના તમામ પાસાઓને પ્રદર્શિત કરે છે. ગુજરાતની એક આદિવાસી દિકરી (aarti bhil) આપણા સૌના પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને રૂબરૂ મળી ચિત્ર ભેટ કરવા બનાવડાવેલ આ અદભુત ચિત્ર (Hand Made Painting) તૈયાર કરાવ્યું છે.
સૌજન્ય : કમલમ્ 

Post a Comment

0 Comments