*સરકારી માધ્યમિક શાળા ડુમખલના શિક્ષકશ્રી સુરેન્દ્રભાઈ વસાવાને વર્ષ.૨૦૨૪માં નર્મદા જિલ્લા કક્ષાના અધ્યાપન ક્ષેત્રે કરેલી પ્રશંસનિય લોક સેવાના સન્માનાર્થે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
સરકારી માધ્યમિક શાળા ડુમખલ તા. ડેડીયાપાડા જિ.નર્મદાના મદદનીશ. શિક્ષક અને સાથે સાથે આચાર્યશ્રીની જવાબદારી સંભાળતા સુરેન્દ્રભાઈ વસાવાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત.
૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારતોષિક એવોર્ડ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં માધ્યમિક વિભાગના જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે સરકારી માધ્યમિક શાળા ડુમખલ તા. ડેડીયાપાડા જિ.નર્મદાના મદદનીશ. શિક્ષક અને સાથે સાથે આચાર્યશ્રીની જવાબદારી સંભાળતા સુરેન્દ્રભાઈ વસાવા ને નર્મદા જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દેડિયાપાડાના ધારાસભ્યશ્રી નાંદોદ તાલુકાના ધારાસભ્યશ્રીના હસ્તે શ્રેષ્ઠ પારિતોષ એનાયત કરવામાં આવ્યો હતો.
0 Comments