Khergam : ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી પ્રજાસત્તાક દિનની દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ.
આપણો પ્રજાસત્તાક દિવસ આપણા અસ્તિત્વનો દિવસ છે. આજે ભારત એક હતું, આજે ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ દોહરાવવાનો છે.
ચાલો આપણે બધા ભારતીયો આપણા અસ્તિત્વનો જયજયકાર કરીએ, ચાલો આપણે બધા ભારતીયો સમગ્ર વિશ્વમાં ભારત માતાનો જયજયકાર કરીએ.
ધારાસભ્યશ્રી : નરેશભાઇ પટેલ
0 Comments