Ticker

6/recent/ticker-posts

કવાંટનો ગેરનો મેળો

 


કવાંટનો ગેરનો મેળો જગ પ્રખ્યાત છે. હોળી સમયે મેળો ભરાય છે, મેળામાં મુખ્યત્વે ભીલ આદિવાસી સમુદાયના લોકો નૃત્ય કરતા જોવા મળે છે, આ મેળામાં દેશ વિદેશના લોકો આવે છે. અહીં પ્રસ્તુત છે ભીલ આદિવાસી સમુદાયની સંસ્કૃતિ અને નૃત્યની એક ઝલક જે આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં રજૂ કરાઈ હતી.


Post a Comment

0 Comments