Ticker

6/recent/ticker-posts

મહુવાની વાધેશ્વર પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાની અધ્યક્ષતામાં ઉજવાયો.

   

મહુવાની વાધેશ્વર પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાની અધ્યક્ષતામાં ઉજવાયો.

મહુવા તાલુકાના જિલ્લા પંચાયત હસ્તકની વાઘેશ્વર પ્રાથમિક શાળાનો ૭૦મો સ્થાપના દિવસ મહુવા ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાના અધ્યક્ષતામાં ઉજવાયો હતો.શાળા પરિવાર દ્વારા મોહનભાઈ ધોડિયાનું પુસ્તક દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના ૭૦ વર્ષ પૂરા થતા રંગારંગ કાર્યક્રમ સાથે સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. શાળાની કૃતિઓમાં આદિવાસી નૃત્યની ઝલક જોવા મળી હતી.

આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે મહુવાના માનનીય ધારાસભ્ય મોહનભાઈ ધોડિયા ઉપસ્થિત રહ્યા હતા. અને શાળા પરિવાર અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.






Post a Comment

0 Comments