નવસારી સમસ્ત આદિવાસી સમાજની ટીમ દીકરી મૈત્રી મુકેશભાઈ રાઠોડ માટે ગર્વ અનુભવે છે.
મૈત્રી એક ગરીબ આદિવાસી સમાજની દીકરી છે. જે નવસારીમા જુનાથાણાં નવા મહોલ્લામા રહે છે, જે તેની મહેનત અને સતત આગળ વધવાની ધગશના કારણે તે INDIAN PARAMILITARY FORCE માં પસંદગી પામી.
જ્યારથી નવસારીમા આદિવાસી જનજાગૃતિ સમિતિની રચના કરવામાં આવી હતી ત્યારથી જ મૈત્રીબેન કંઈક સારુ કરવાની ભાવના એમનામાં હતી. જયારે આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા સૌ પ્રથમ એક શોર્ટ ફિલ્મ "એક જીજ્ઞાશા ભણવાની"બનાવવામાં આવી હતી. તેમાં મૈત્રીએ તેમાં ખુબજ સરસ પાત્ર ભજવ્યું છે.
જય જોહાર
0 Comments